કોરોનાનો ખૌફઃ ક્યાંક સાજા થયેલા દર્દીનું સ્વાગત, તો ક્યાંક લૉકડાઉનમાં પણ મહેમાનોને જાકારો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના દર્દી સ્વસ્થ થયા હોવાનો પ્રથમ કેસ સામે આવ્યો છે, તેઓને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાથી સ્વસ્થ થઈને ઘરે આવેલ યુવતીનું...