जन मन INDIA

  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • Uncategorized

Category : Uncategorized

slider news Uncategorized અમરેલી ગુજરાત સૌરાષ્ટ્ર – કચ્છ

અમરેલીના મોટાભાગના વિસ્તારમાં છવાયો વરસાદી માહોલ, ધરતીપુત્રોમાં ખુશીની લહેર; બોરડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર

malay kotecha01/07/202202/07/2022
01/07/202202/07/2022
અમરેલી જિલ્લામા આષાઢી બીજના દિવસે વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઘણા સમયથી વરસાદની રાહ...
#happiness#most#prevailing#rainy#weatherAmreli
slider news Uncategorized ભારત

શિંદે મહારાષ્ટ્રના ‘નાથ’ બન્યા, મુખ્યમંત્રી પદના લીધા શપથ, દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા

paras joshi30/06/202230/06/2022
30/06/202230/06/2022
એકનાથ શિંદેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શિંદેએ મરાઠીમાં શપથ લીધા. તમને જણાવી દઈએ કે...
#BJP#devendrafadnavis#eknathshinde#goverment#Maharashtra#uddhavthackerayShivsena
Uncategorized

પંચમહાલ : રદ થયેલી રૂ.97.50 લાખની ચલણી નોટોના બંડલો સાથે છ ઝડપાયા

paras joshi29/06/2022
29/06/2022
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં રામપુર ચોકડી નજીકથી પસાર થતી એક ઇકો કારને રોકી તપાસ કરતા જૂની રદ થયેલી રૃા.૧૦૦૦ અને રૃા.૫૦૦ના દરની કુલ રૃા.૯૭.૫૦...
Uncategorized

પાકિસ્તાન ફરી થયું બેઈજ્જત, ભારતીય નાગરિકને આતંકવાદી જાહેરા કરવાની માંગ UNએ ફગાવી

paras joshi20/06/202220/06/2022
20/06/202220/06/2022
ભારત સહિત પાંચ દેશોએ UNની આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં ભારતીય નાગરિકનો સમાવેશ કરવાના પાકિસ્તાનના પ્રયાસને ફગાવી દીધો છે. ઇસ્લામાબાદે ગોવિંદ પટનાયક દુગ્ગીવાલસાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની...
slider news Uncategorized ગીર સોમનાથ ગુજરાત સૌરાષ્ટ્ર – કચ્છ

સાસણ નજીક એક ફાર્મ હાઉસમાં ધમધમતા કુટણખાના પર પોલીસના દરોડા, 4 શખ્સોની ધરપકડ

malay kotecha20/06/2022
20/06/2022
સાસણ નજીક એક ફાર્મ હાઉસમાં ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. એલસીબીએ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમો હેઠળ પકડાયેલા ચારેય શખ્સો તથા ફરાર થઈ ગયેલા...
Uncategorized

રાજપીપલા : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા દ્વારા ”પોષણ વાટિકા” જાગૃતતા કાર્યક્રમ યોજાયો

paras joshi16/06/2022
16/06/2022
રાજપીપલા : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પોષણ વાટિકા અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડેડીયાપાડા ખાતે અગ્ર હરોળ નિદર્શન અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમની...
slider news Uncategorized મનોરંજન

અભિનેતા કરણવીર બોહરા સહિત 6 લોકો સામે નોંધવામાં આવ્યો કેસ, મહિલા સાથે છેતરપિંડી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ

malay kotecha15/06/202215/06/2022
15/06/202215/06/2022
  નાના પડદાના મોટા કલાકારોમાંના એક કરણવીર બોહરા સહિત છ લોકો સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે કરણવીર બોહરાએ એક 40 વર્ષીય...
#against#including#Maharashtra#RegisteredCase
Uncategorized

Jammu Kashmir Encounter: બેંક મેનેજરની હત્યાનો સુરક્ષા દળોએ લીધો બદલો, લશ્કરના બે આતંકીઓને માર્યા ઠાર

malay kotecha15/06/2022
15/06/2022
કુલગામમાં 2 જૂને બેંક મેનેજર વિજય કુમારની હત્યા કરવામાં આવી હતી. ધોળા દિવસે બેંકમાં પ્રવેશ્યા બાદ આતંકવાદીઓએ તેમને ગોળી મારી દીધી હતી. હવે સુરક્ષા દળોએ...
#Jammu#Kashmir#Killed#shopian#terrorists
slider news Uncategorized ગુજરાત દક્ષિણ ગુજરાત નર્મદા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈ-રીક્ષામાં અચાનક લાગી ભીષણ આગ, રજાનો દિવસ હોવાથી ટળી મોટી જાનહાનિ

malay kotecha14/06/202214/06/2022
14/06/202214/06/2022
  નર્મદાના એકતા નગર ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાલ ઈ-રીક્ષાઓ દોડે છે. જોકે, પહેલી વાર એક ઈ-રીક્ષામાં આગ લાગવાની દુર્ઘટના સામે આવી છે....
#BharuchAn#caught#charging#ErickshawSOU
Uncategorized

સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં દિલધડક લૂંટ, માત્ર 4 મિનિટમાં લાખો રૂપિયાની લૂંટ ચલાવી નાસી ગયો લૂંટારો, પોલીસે શરુ કરી તપાસ

malay kotecha14/06/2022
14/06/2022
સુરતમાં ધોળા દિવસે લૂંટનો બનાવ બન્યો છે. શહેરના કડોદરા ચાર રસ્તા નજીક આવેલી સુરત ડિસ્ટ્રિકટ કો-ઓપ.બેંકમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા લૂંટારાએ પિસ્તોલ જેવા હથિયારથી 4 કર્મચારીને...
#Lakh#Point#Robbery#surat

Posts navigation

1 2 … 54

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

રાજપાલ યાદવની વધી મુશ્કેલીઓ, ઈન્દોર પોલીસે અભિનેતા વિરુદ્ધ જારી કરી નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

malay kotecha02/07/2022
02/07/20220

Alia Bhatt Pregnancy: પ્રેગ્નેન્સીની આવી ખબર પર ભડકી આલિયા ભટ્ટ, કહ્યું- ‘હું એક મહિલા છું, પાર્સલ નહીં’

malay kotecha29/06/2022
29/06/20220

TMKOC: ‘મહેતા સાહેબ’ પછી હવે આ કલાકારે પણ છોડ્યો શૉ Taarak Mehta Ka Ooltah Chashmah, જાણો કારણ

malay kotecha28/06/202228/06/2022
28/06/202228/06/20220

Alia Bhatt Pregnant: આલિયા ભટ્ટે ફેન્સને આપ્યા GOOD NEWS, હોસ્પિટલમાંથી ફોટો કર્યો શેર; બે મહિના પહેલા રણબીર કપૂર સાથે થયા...

malay kotecha27/06/2022
27/06/20220

Pushpa The Rule: અલ્લુ અર્જુને પુષ્પા 2 માટે આટલું વજન વધાર્યું!

paras joshi26/06/2022
26/06/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

VIDEO: કરોડોના ખર્ચે બનેલા ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર ભરાયું વરસાદી પાણી, એક તરફનો વાહન વ્યવહાર બંધ; જગદીશ ઠાકોરે...

malay kotecha02/07/202202/07/2022
02/07/202202/07/20220

સાર્વત્રિક મેઘમહેર: જૂનાગઢ જિલ્લામાં નદી-નાળાઓમાં વહેતા થયા નવા નીર, ખેડૂતો અને વન્યપ્રાણીઓ ખુશખુશાલ

malay kotecha02/07/2022
02/07/20220

સ્પાઈસજેટની ફ્લાઈટમાં દુર્ઘટના થતા રહી ગઈ, જબલપુર જતા વિમાનનું દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ, કેબિનમાંથી નીકળ્યા ધુમાડાના ગોટેગોટા

malay kotecha02/07/2022
02/07/20220

બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, દિયોદરમાં 8 અને ડીસામાં 5 ઇંચ વરસાદ; 2 મકાન ધરાશાયી થયા

malay kotecha02/07/2022
02/07/20220

ભાભરમાં મોસમના પહેલાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી; ખારા ગામે વીજળી પડતાં ભેસનું મૃત્યુ

malay kotecha02/07/2022
02/07/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો