Asia Cup Hockey 2022: ભારત-પાકિસ્તાન મેચ 1-1થી ડ્રો, પાકિસ્તાને છેલ્લી મિનિટોમાં ગોલ કરી હારમાંથી બચ્યું
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે એશિયા કપ 2022માં પોતાના અભિયાનની શરૂઆત હરીફ પાકિસ્તાન સામે કરી હતી. આ મેચ ડ્રો રહી હતી. ભારતે પહેલા જ ક્વાર્ટરમાં એક ગોલ...