વલસાડમાં મધ્યરાત્રિએ આવી પહોંચી મેઘસવારી, પ્રથમ વરસાદમાં રસ્તાઓ પર ભાણી ભરાતા અને વીજ પ્રવાહ ખોરવાતા પ્રીમોન્સૂનની કામગીરી સામે ઊઠ્યા સવાલ
વલસાડ શહેર સહિત જિલ્લામાં શુક્રવાર મધ્યરાત્રિએ મેઘસવારી આવી પહોંચી હતી. મધ્યરાત્રિએ આવેલા ધોધમાર વરસાદ અને ભારે પવનના કારણે મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ જતા વીજપ્રવાહ...