ગુજરાત ગૌરવ અભિયાનમાં પીએમ મોદીનું સંબોધન, કહ્યું-અમે ચૂંટણી લડવા નહીં દેશના લોકોનું ભલું કરવા નીકળ્યા છીએ
આજે ગુજરાત ગૌરવ અભિયાનનો રાજ્યના આદિવાસી વિસ્તારોના પાંચ જિલ્લાઓથી પ્રારંભ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીના ખુડવેલ ખાતે એક જંગી આદિવાસી રેલીને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને...