કામરેજ : ડીંડોલીના પિતા પુત્ર સામે કામરેજના ખેડૂતે નોંધાવી છેતરપિંડીની ફરિયાદ
આજકાલ છેતરપિંડીના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે કામરેજમાં એક છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી છે. કામરેજમાં ડીંડોલીના પિતા પુત્ર સામે કામરેજના ખેડૂતે છેતરપિંડીની...