ગાંધીનગરમાં AAPની ઉત્તમ કામગીરી, કોરોના સંક્રમિત પરિવારો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબરો
ગાંધીનગર આમ આદમી પાર્ટી દ્વારા એક ઉત્તમ કામગીરી કરવામાં આવી છે, જેના વખાણ ગુજરાતભરમાં થઈ રહ્યા છે. શહેરમાં કોરોના સંક્રમિત થયેલા પરિવારને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ...