‘જ્યારે ભુખ્યા છે પેટ…તો શું કરશે નેટ…’, અખિલેશ યાદવે પીએમ મોદી પર કર્યો કટાક્ષ
Akhilesh Yadav Criticize PM Over Cheap Data: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સસ્તા ઇન્ટરનેટ ડેટાને લઈને કેન્દ્ર સરકારને ઘેરી...