સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રામાં આંગડિયા પેઢી સાથે છેતરપિંડી આચરનાર 3 શખ્સોના રિમાન્ડ મંજૂર
ધ્રાંગધ્રા શહેરના રોકડીયા સર્કલ નજીક ભગત આંગડિયા પેઢીના સંચાલકોને વિશ્વાસમાં લઈ રૂપિયા 15 લાખનું આંગડિયું કરાવી થોડા સમયમાં રૂપિયા આપી દેવાનું જણાવી છેતરપિંડી આચરનાર 5...