હળવદ GIDC દુર્ઘટનાઃ શહેરની તમામ બજારો રહી સજ્જડ બંધ, વેપારીઓએ અડધો દિવસ વેપાર-ધંધા બંધ રાખી ભારે હૈયે મૃતકોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ
મોરબી જિલ્લાના હળવદમાં GIDC વિસ્તારમાં આવેલા સાગર સોલ્ટ નામના કારખાનામાં ગતરોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કારખાનાની દીવાલ ધરાશાયી થતાં 12 શ્રમિકોના કરુણ મૃત્યુ થયા હતા....