શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બોટાદ નગરપાલિકાને સુપરસીડ કરવા પાઠવી નોટિસ, જાણો વિગત
બોટાદ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી અંદરો અંદરનાં વિવાદથી ઘેરાયેલી છે. ત્યારે હાલમાં નવનિયુક્ત પ્રમુખને સરકારનાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સામાન્યસભાની બેઠક અને...