ગુજરાતભરમાં હાઈ એલર્ટ! આતંકી સંગઠન અલકાયદાની રાજ્યમાં હુમલાની ધમકી, દ્વારકાધીશના મંદિરની વધારાઈ સુરક્ષા
આતંકવાદી હુમલાના ઈનપુટને પગલે દ્વારકાધીશના મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. જગત મંદિરમાં થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી છે. આતંકવાદી હુમલાના ઈનપુટને લઈને તંત્ર અને...