જામનગરની ખંભાળિયા ગેઈટ પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ ACBના હાથે લાંચ લેતાં પકડાયા, પોલીસ બેડામાં મચી ગયો હડકંપ
જામનગર શહેરમાં આવેલા ખંભાળિયા ગેઈટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલને આજે તેમના જ પોલીસ સ્ટેશનમાં એસીબીની ટીમે લાંચ લેતાં રંગે હાથે ઝડપી લઈ કાર્યવાહી...