સુત્રાપાડા-ગાંગેથા ગામ વચ્ચે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, બાઈક સવારનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ
સુત્રાપાડા-ગાંગેથા ગામ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. હાલો સુત્રાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી...