અમરેલીના મોટાભાગના વિસ્તારમાં છવાયો વરસાદી માહોલ, ધરતીપુત્રોમાં ખુશીની લહેર; બોરડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
અમરેલી જિલ્લામા આષાઢી બીજના દિવસે વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઘણા સમયથી વરસાદની રાહ...