કોરોના સંકટઃ રાજકોટના જેતપુરમાં આજથી 30 એપ્રિલ સુધી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય
સમગ્ર ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે હવે શહેર ઉપરાંત ગામડાઓમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેના કારણે અનેક ગામોમાં કોરોનાના કેસ વધવાને...