ભારતની દક્ષિણમાં આવેલા તામિલનાડુ રાજ્યનો ઇતિહાસ ખૂબ પ્રાચીન છે. તે સમયના રાજવંશોમાં મુખ્યત્વે ચેર, ચોલ અને પંડ્યા રાજવંશની આ કર્મભૂમિ રહી છે. સંત કવિ તિરૂવલ્લુવરનું...
રાજસ્થાનનો અર્થ થાય છે, રાજાઓનું સ્થાન. અહિંયા પહેલાં ગુર્જર, રાજપૂત, મૌર્ય, જાટ જેવા રાજાઓનું રાજ હતું. ભારતના બંધારણીય ઇતિહાસમાં રાજસ્થાનનું નિર્માણ એક મહ¥વપૂર્ણ સિદ્ધિ માનવામાં...
ઉત્તરપ્રદેશ એટલે ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણની ભૂમિ, હિંદુ સંસ્કૃતિની પવિત્ર નદી ગંગા અને યમુનાનો પ્રદેશ, અયોધ્યા, મથુરા અને વારાણસી જેવા તીર્થસ્થળોનો પ્રદેશ. એટલું જ નહીં,...
ભારતમાં ચૂંટણીની મોસમ પૂરજારમાં ખીલેલી છે. ચૂંટણી એ લોકશાહીનું પવિત્ર પર્વ છે. બંધારણે સામાન્ય માણસને કેટલો મહત્વનો અધિકાર આપ્યો છે, તેની અનુભૂતિ આ સમયે બરાબર...
રામકૃષ્ણ હેગડે જેવાએ હમણાં જ ગુસ્સામાંકહેલું કે જયલલિતાની ધમકીઓ સામે ઝુકવા કરતાં તો સારું રહેશે કે ફરી ચૂંટણીઓ કરાવવી… આવું કહેવા પાછળ તેમનો આશય એવો...