અમદાવાદઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમે મેડિસીટીની લીધી મુલાકાત, કોવિડ સંલગ્ન સુવિધાઓ અંગે મેળવી માહિતી
તા-10-04-2021 અમદાવાદ સ્થિત મેડિસીટીમાં કોવિડ સંલગ્ન સુવિધાઓના રિવ્યૂ માટે આવેલી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમે કોવીડ સંદર્ભે અપાતી સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. જોધપુર એઈમ્સના...