જમ્મુ કાશ્મીર: અનંતનાગમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા, ઓપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં બિજબેહરાના શિતિપોરા વિસ્તારમાં આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોનું એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કાશ્મીર ઝોન પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર આ એન્કાઉન્ટરમાં અત્યાર...