વડોદરાઃ ચાલકે સ્ટીયરિંગ પર ગુમાવ્યો કાબૂ, પિકઅપ વાનની ટ્રોલી પલટી મારી જતાં સામાન ઠલવાતો હોય એવી રીતે જાનૈયાઓ રોડ પર પછડાયા
વડોદરા નજીક આવેલા પોર ગામેથી જાનૈયાઓને લઈને નીકળેલી પિકઅપ વાનની ટ્રોલી પોર જીઆઇડીસીમાં પલટી જતાં 20 જાનૈયા ઈજાગ્રસ્ત થયા છે. જેમાં કોઇને નાક, કોઇને માથામાં,...