મહિસાગરઃ સંતરામપુરની પ્રતાપપુરા પ્રાથમિક શાળાની છત તૂટતા 4 બાળકો ઈજાગ્રસ્ત, એકને માથામાં 8 ટાંકા આવ્યા
મહિસાગર જિલ્લાના સંતરામપુર નગરની પ્રતાપપુરા પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટના કારણે બાળકોને લોબીમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે. કારણ કે શાળાના 12 ઓરડામાંથી 4 ઓરડાને જર્જરિત...