પંચમહાલઃ બ્રાહ્મણ યુવકોને આત્મનિર્ભર કરવા પાવાગઢમાં અનોખો સેવાયજ્ઞ, કર્મકાંડ, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્રની નિઃશુલ્ક અપાશે તાલિમ
મહાકાળી માના ધામ પાવાગઢ ખાતે બ્રાહ્મણ યુવાનોને આત્મનિર્ભર બનાવવાના આશયથી મહર્ષિ વિશ્વામિત્ર વૈદિક સંસ્કૃત પાઠશાળામાં શરૂ કરવામાં આવી છે. જેમાં બ્રાહ્ણણ યુવાનોને નિ:શુલ્ક કર્મકાંડ સાથે...