મિશન ગુજરાતઃ આદિવાસી ગીતની ધૂન પર ઝૂમી ઉઠ્યા રાહુલ ગાંધી, અન્ય નેતાઓ પણ સ્ટેજ પર નાચ્યા
રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે. તેમણે દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધન કર્યું હતું. મિશન 2022ની ચૂંટણી માટે રાહુલ ગાંધીની સૌ પ્રથમ જાહેરસભા છે. આદિવાસી...