નર્મદા નિગમની મંથર ગતિની કામગીરીઃ ચોમાસા ટાણે બોડેલીના પાટણામાં ખેતરો ખોદીને પાઇપ લાઈન નાખવાની અધૂરી કામગીરીથી ખેડૂતોમાં રોષ
બોડેલી તાલુકાના પાટણા ગામે નર્મદા નિગમ દ્વારા ખેડૂતોના ખેતરમાં પાઇપ લાઈન માટે ખોદકામ કરી કામગીરી અધૂરી રાખતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મળતી માહિતી મુજબ, બોડેલી...