કપડવંજ ટાઉન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઇ, અફવાઓ પર ધ્યાન ન આપવા ડીવાયએસપીની અપીલ
ખેડા: રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર સમયાંતરે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તાલુકા પોલીસ મથક દ્વારા હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન...