કોરોનાને લઈને સોનિયા ગાંધીની આજે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક, રાહુલ ગાંધી પણ થશે સામેલ
દેશમાં દરરોજ કોરોનાના રેકોર્ડ્સ કેસ નોંધાઈ રહ્યા છે, આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે કોવિડ-19 મુદ્દે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે....