‘પત્રકારત્વ એ રાષ્ટ્રભક્તિનું પ્રગટ સ્વરૂપ છે. વ્યવસાયરૂપે તો તે લોકસેવાનું માધ્યમ બની રહે ત્યાં સુધી જ ઈચ્છનીય છે’. જન મન ઈન્ડિયાએ લોકકલ્યાણ અને રાષ્ટ્રસેવાની ભાવના...
જન મન ઈન્ડિયાએ લોકકલ્યાણ અને રાષ્ટ્રસેવાની ભાવના સાથે શરૂ કરાયેલું અત્યંત જવાબદારીપૂર્વકનું અભિયાન છે. વ્યવસાયની દ્દષ્ટિએ જોઈએ તો તે એક પ્રોજેક્ટ છે, જે સાચા અર્થમાં પડકારરૂપ...