પ્રધાનમંત્રીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે કર્યો ઈ-સંવાદ, શિક્ષણક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસીય ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટથી સીધા તેઓ ગાંધીનગર સ્થિતિ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિવિધ...