મણિનગર કુમકુમ મંદિરના મહંત આનંદપ્રિયદાસ સ્વામીનો અક્ષરવાસ, 101 વર્ષે જીવનલીલા સંકેલી, જુઓ અંતિમ દર્શનનો કાર્યક્રમ
અમદાવાદના મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિરના મહંત આનંદપ્રિયદાસજી સ્વામીનો અક્ષરવાસ થયો છે. તેમણે 101 વર્ષની ઉંમરે જીવનલીલા સંકેલતા તેમના અનુયાયીઓ અને હરિભક્તોમાં શોકની લાગણી પ્રસરી જવા...