NPPA: નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસ ઓથોરિટીએ 84 આવશ્યક દવાઓના છૂટક ભાવ કર્યા નક્કી, જાણો હવે કેટલામાં મળશે પેરાસિટામોલ-કેફીન જેવી દવાઓ
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ રવિવારે 84 આવશ્યક દવાઓની છૂટક કિંમતો અંગે મોટી જાહેરાત કરી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ ડ્રગ્સ (પ્રાઈસ કંટ્રોલ) ઓર્ડર, 2013 દ્વારા...