નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથકો ધમધમતા થયાં, રૂા.૪ કરોડનું ૨૦ મિલીયન યુનિટનું દૈનિક વીજ ઉત્પાદન શરૂ
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ૮૩ ટકા ભરાઈ જતા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથકો ધમધમતા થઈ ગયા છે.રૂા.૪ કરોડનું ૨૦ મિલીયન યુનિટનું દૈનિક વીજ ઉત્પાદન થઈ...