મોડાસા સબજેલમાં એક સાથે 71 કેદીઓનો કોરોના રેપીડ ટેસ્ટ પોઝિટિવ, આરોગ્ય વિભાગ થયું દોડતું
મોડાસાઃ ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ગુજરાતમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોધાઈ રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા...