માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં ગોલ્ફર ટાઇગર વુડ્સ, એરબેગ્સે બચાવ્યો જીવ
લૉસ એન્જિલ્સમાં થયેલા એક માર્ગ અકસ્માતમાં પ્રખ્યાત ગોલ્ફ ખેલાડી ટાઇગર વુડ્સને ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત ગોલ્ફ ખેલાડીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં...