ડ્રોન ટેકનોલોજીનો મહત્તમ લાભ ખેડૂત-છેવાડાના માનવીને મળે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા: CM ભૂપેન્દ્ર પટેલ
તા-13-08-2022 ડ્રોન ટેકનોલોજીનો મહત્તમ લાભ ખેડૂતો તેમજ છેવાડાના સામાન્ય માનવીને મળી રહે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે તેમ જીએનએલયુ ગાંધીનગર ખાતે સ્કૂલ ઓફ ડ્રોનનો...