- slider news, ધર્મ

રાશિફળ 21 મેઃ જાણો કઈ રાશિઓ માટે શુભ રહેશે આજનો દિવસ

મેષ – ધનની સ્થિતીમાં સુધાર થશે. કારકિર્દીની સ્થિતિ સારી રહેશે. સંતાન પક્ષ તરફથી તમને ખુશી મળશે.

વૃષભ – ઈજાથી બચો. વ્યર્થની ચિંતા કરશો નહીં. સૂર્યને હળદર ઉમેરીને પાણી ચઢાવો.

મિથુન- સંતાનની પ્રગતિ થશે. પ્રેમ સંબંધોમાં તમને સફળતા મળશે. ધન લાભના યોગ છે.

કર્ક- કારકિર્દીની સ્થિતિમાં સુધારો થશે. જીવનસાથીનો સહયોગ મળશે. ધન લાભ થશે.

સિંહ- પરિવારમાં શાંતિ રહેશે. સંતાનની પ્રગતિ થશે. નોકરીની સ્થિતિમાં સુધાર થશે.

કન્યા- ખાવા-પીવામાં કાળજી રાખો. પરિવારમાં આશાંતિ આવશે. ભગવાનને પીળા ફૂલો અર્પણ કરો.

તુલા- સ્વાસ્થ્યની સ્થિતિ સારી રહેશે. ધન લાભના યોગ છે. વ્યર્થની ચિંતા કરશો નહીં.

વૃશ્ચિક- સંતાનોનો ખ્યાલ રાખો. કરિયરમાં કેટલાક પરિવર્તન આવશે. વાદ-વિવાદ ટાળો.

ધનુ- પૈસાની સમસ્યાનો હલ આવશે. અટકેલા કામ થશે. નોકરીમાં બદલાવ ન કરો.

મકર- વિવાદોને ટાળો. ગુસ્સાને કાબૂમાં રાખો. પ્રવાસ કરવાનું ટાળો.

કુંભ- કારકિર્દીની સ્થિતિમાં સુધારો થશે. ધનની સ્થિતિ સારી રહેશે. વ્યર્થની દોડ-ભાગથી બચો.

મીન- પરિવારમાં શાંતિ રહેશે. ધનની સ્થિતિ સારી રહેશે. કરિયરમાં સુધારો થવાની સંભાવના છે.

0Shares