- slider news, ધર્મ

રાશિફળ 20 મેઃ જાણો કઈ રાશિઓ માટે શુભ રહેશે આજનો દિવસ

મેષ- સ્વાસ્થ્ય સારું રહેશે. ધન લાભના યોગ છે. અટકેલા કામ થશે.

વૃષભ- પરિવારમાં વિવાદોને ટાળો. ખર્ચા પરેશાન કરશે. પૂજા ઉપાસનામાં સમય આપો.

મિથુન- કૌટુંબિક વિવાદ હલ થશે. નોકરીમાં લાભ થશે. મુસાફરી કરવાનું ટાળો.

કર્ક- માનસિક અશાંતિ દૂર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્ર દ્વારા સહયોગ મળશે.

સિંહ- સ્વાસ્થ્યમાં સુધાર થશે. પરિવારમાં શાંતિ રહેશે. પ્રવાસ કરવાનું ટાળો.

કન્યા- માનસિક ચિંતાઓ થઈ શકે છે. તમને ઈજા થઈ શકે છે. ભગવાન ગણેશની પૂજા કરો.

તુલા- સંબંધોની સમસ્યા હલ થશે. નોકરીની સ્થિતિમાં સુધાર થશે. વાણી પર નિયંત્રિત રાખો.

વૃશ્ચિક- નોકરીની સ્થિતિમાં સુધાર થશે. કોઈપણ સમસ્યાનો અંત આવશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

ધનુ- સ્થાન પરિવર્તન થઈ શકે છે. સમસ્યાનો હલ થશે. ધનની સ્થિતિ સારી રહેશે.

મકર- તણાવ થઈ શકે છે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. પૂજા માટે થોડો સમય ફાળવો.

કુંભ- કરિયરમાં વ્યસ્તતા રહેશે. તમને સારી માહિતી મળશે. મન ધર્મ તરફ ઝૂકશે.

મીન- નિકટના સંબંધોમાં સુધાર થશે. અટકેલા કામ પૂરા થશે. સ્વાસ્થ્યની સ્થિતિ સારી રહેશે.

0Shares