- slider news, Trending News, મનોરંજન

શાહરૂખની લાડકી સુહાનાનું ફોટોશૂટ VIRAL, ત્રીજા નંબરનો ફોટો તો…

પપ્પા શાહરુખ ખાનની જેમ દીકરી સુહાના ખાન પણ કમ પૉપુલર નથી. દિવસે ને દિવસે તે પણ પૉપુલર થઈ રહી છે. ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને પબપ્લિક કરતા જ તેના ફૈન ફૉલોઈંગ વધતા જ જઈ રહ્યા છે. સુહાના અવાર-નવાર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. સુહાના પોતાના લેટેસ્ટ ફોટોશૂટમાં કમાલની દેખાઈ રહી છે.

હકીકતમાં, સુહાના ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસ્વીરો શેર કરી છે. જેમાં તેનો ફોટોગ્રાફર તેની માં ગૌરી ખાન બની છે. સફેદ રંગનું પ્રિન્ટેડ ફ્રન્ટ નૉટ ટ્યૂબ ટૉપ અને બ્લૂ ડેનિમ જીન્સ પહેરીને સુહાના ઘણી આકર્ષક દેખાઈ રહી છે. વાત કરીએ મેકઅપની તો સુહાનાએ મિનિમમ મેકઅપ સાથે પિંક કલરનું લિપ શેડ અને આંખો પર મસ્કરા લગાવી છે.

View this post on Instagram

Squeezing memories into one frame…

A post shared by Gauri Khan (@gaurikhan) on

View this post on Instagram

Lunch at Ardingly.. Graduation

A post shared by Gauri Khan (@gaurikhan) on

જ્યારે વાળને ખુલ્લા છોડીને પોઝ આપતી સુહાના કોઈ મૉડલથી કમ નથી લાગી રહી. સુહાના સ્ટારકિડ્સમાં સૌથી પૉપુલર છે અને હંમેશા પોતાના ફોટોસ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તેની દરેક તસ્વીર સમાચારોમાં છવાયેલી રહે ચે. કેટલાક દિવસ પહેલા જ તેની પીળા સ્વીટશર્ટની તસ્વીર વાયરલ થઈ રહી હતી.

0Shares