- slider news, Trending News, મનોરંજન

70 વર્ષે પણ 20ની દેખાય છે આ ફૈશન ડિઝાઈનર, PHOTO જોઈને તમે કહેશો OMG!

કોઈ મહિલા 70 વર્ષની ઉંમરમાં 20 વર્ષની કેવી રીતે દેખાઈ શકે છે. પરંતુ ફેમસ ફૈશન ડિઝાઈનર વેરા વૈંગે ઉંમરને માત આપી દીધી છે. તેના સ્ટાઈલિશ ફોટો જોઈને કોઈ પણ થાપ ખાઈ શકે છે.

વેરા વેંગ અમેરિકન ફૈશન ડિઝાઈનર છે અને ઘણી ફેમસ પણ. તેણે હૉલીવુડ માટે ઘણીવાર ડ્રેસ ડિઝાઈન કર્યા છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તેની તસ્વીરોને જોઈ દરેક વ્યક્તિ હેરાન છે.

View this post on Instagram

Golden hour 🌞

A post shared by VERA WANG (@verawanggang) on

વૈરા વેંગ પોતાના બનાવેલા બ્રાઈડલ આઉટફિટ માટે ઘણી પ્રખ્યાત છે. તેના ડિઝાઈન કરેલા ડ્રેસને પહરવાના લિસ્ટમાં મિશેલ ઓબામાથી લઈ આરિયાના ગ્રાંડે, સાંડ્રા બુલૉક જેવી હસ્તિઓ પણ સામેલ છે.

પોતાના ક્રિએટિવ અને ડિઝાઈન કપડાની સાથે વેરા પણ ઘણી સ્ટાઈલિશ છે. આ વાતની સાક્ષી ઈન્સ્ટાગ્રામ પર રહેલા તેના ફોટો પરથી થાય છે. જેમાં તે અલગ-અલગ પ્રકારના પોઝ આપી રહી છે.

70ની ઉંમરમાં તેની ફિટનેસ અને એક્ટિવિટી જોઈ બધા હેરાન છે. કોરોના મહામારીથી બચવા માટે તેની ડિઝાઈનર ટીમ વર્ક ફ્રોમ હોમ કરી રહી છે અને બધા માટે માસ્ક બનાવી રહી છે.

0Shares