- Trending News, મનોરંજન, વાઇરલ ન્યૂઝ

જુઓ VIDEO: કોમેડી ક્વીન ભારતી સિંહે બતાવ્યો કોરોનાથી બચવાનો ઉપાય

કોમેડી ક્વીન ભારતી સિંહ લોકડાઉન હોવા છતાં પણ ચર્ચામાં રહે છે. લોકડાઉનમાં ભારતી સિંહ ચાહકોનું ઘણું મનોરંજન કરી રહી છે. તે મોટે ભાગે ફોટા અને વીડિયો શેર કરીને તેના ચાહકો સાથે જોડાવાનો પ્રયત્ન કરતી રહે છે.

તાજેતરમાં જ કોમેડિયન ભારતી સિંહનો TikTok વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે, આ વીડિયોમાં કોમેડી ક્વીન ભારતી કોરોનાથી બચવાનો રસ્તો બતાવી રહી છે. તમને જણાવી દઈએ કે, ભારતી સિંહ વારંવાર પોતાનો TikTok વીડિયો ચાહકો સાથે શેર કરે છે.

ભારતી સિંહનો આ TikTok વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર ઘણી કમેન્ટ પણ કરી રહ્યા છે. ભારતી સિંહે અગાઉ ઘણા ટીકટોક વીડિયો શેર કરીને પોતાના ચાહકોને ખૂબ જ મનોરંજન આપ્યું છે.

0Shares