- GUJARAT NEWS, slider news, Trending News

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ કરી 21 લાખ રુપિયાના સહાયની જાહેરાત, જુઓ VIDEO

રાજકોટ: ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ 21 લાખ રૂપિયાના સહાયની જાહેરાત કરી છે.

રિવાબા જાડેજાએ પોતાની બચત મુળીમાંથી 21 લાખ રૂપિયા પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપવાની વીડિયો મારફતે જાહેરાત કરી છે. સાથે જ PM નરેન્દ્ર મોદીએ આપેલ સુચનાનું પાલન કરવા લોકોને અપીલ કરી છે.

0Shares