- slider news, Trending News, ટેક્નોલૉજી

ચીની, રશિયન અને હિન્દી સહિત 40 જેટલી ભાષાઓ ટ્રાન્સલેટ કરશે આ ડિવાઈસ

જાપાનમાં એક એવી ડિવાઈસ તૈયાર કરવામાં આવી છે જે દુનિયાની 40 ભાષાઓને તમારી મનપસંદ ભાષામાં ટ્રાન્સલેટ કરવામાં મહજ કેટલીક સેકન્ડો લે છે. આ ડિવાઈસના માધ્યમથી કોઈ પણ સરળતાથી ચીની, રશિયન, હિન્દી કે કોઈ પમ બીજી લેગ્વેજને સમજી શકે છે અને સામેના વ્યક્તિને તેની ભાષામાં જવાબ આપી શકે છે.

આ ડિવાઈસની એક નહીં ઘણી અનેક બીજી ખુબીઓ પણ છે. તેમાંથી એક મોટી ખુબ તેનું વજન અને કદ છે. તેને સરળતાથી તમારા ખીસ્સામાં આવી શકે છે. તેનો આકાર એક મોબાઈલ જેટલો જ છે.

આ ડિવાઈસની મદદથી વ્યક્તિ કોઈ પણ સંસ્કૃતિ ભાષાને જાણી શકે છે અને સામેના વ્યક્તિને પોતાના વીત ખચકાટ વગર સમજાવી શકવાનો દાવો કંપનીએ કર્યો છે.

0Shares