- ENTERTAINMENT, slider news, Trending News

Coronavirus: ઘરમાં પોતુ કરતી થઈ ગઈ આ અભિનેત્રી, જુઓ VIDEO

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. એવામાં દરેકો લોકો પરેશાન છે અને આ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. સામાન્ય લોકોથી લઈ સ્ટાર્સ પણ પોતાના ઘરોમાં બંધ છે.

સામાન્ય લોકો સાથે સાથે સેલેબ્સ પણ કોરન્ટાઈનમાં ચાલ્યા ગયા છે. એવામાં કાં તે કંઈક ને કંઈક નવુ કરતા પોતાનો સમય વિતાવી રહ્યા છે કાં તો પછી ઘર કામોમાં વ્યસ્ત છે. એવામાં નાના પળદા પર મોટી સ્ટાર હિના ખાનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હકીકતમાં સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઈન્સ્ટાગ્રામ પર હિના ખાને એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પરિવારના લોકો હિના ખાનની માતાની ઘર કામોમાં મદદ કરતા જોવા મળી રહ્યા છે. એવામાં કોઈ શખ્સ જ્યાં બાથરૂમમાં સફાઈ કરી રહ્યા છે તે જ્યારે કોઈ વાસણ ગોતી રહ્યા છે.

હિના ખાનના આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ ઘણો પસંદ કરી રહ્યા છે. ફેન્સ હિનાના આ કામના ખાણ કરી રહ્યા છે કે તે અભિનેત્રી થઈને પણ ઘર કામો કરવામાં અચકાઈ નથી રહી. આ સાથે જ માતાની મદદ માટે તે ઘરના કામો કરી રહી છે. હિના ખાનના આ વીડિયોને લગભગ નવ લાખ વખત જોવાયો છે.

0Shares