- વાત સરકારની

જનતા કર્ફ્યુઃ કોરોના વાયરસ સામેની લડતમાં સામેલ તમામ કર્મયાગીઓની સેવાને રાજ્યપાલે બિરદાવી

તા-22-03-2020 ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કોરોના વાયરસ સામેની લડતમાં સામેલ તમામ કર્મયોગીઓની સેવાને બિરદાવી છે.

કોરોના વાયરસ સામેની લડતમાં સામેલ કર્મયોગીઓના યોગદાનને બિરદાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ સંદર્ભે રાજ્યપાલે પણ રાજભવન ખાતેથી જનતા કર્ફ્યુના દિવસે સાંજે 5 વાગ્યે કર્મયોગીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે રાજભવન ખાતે ફરજ બજાવતા કર્મયોગીઓ પણ જોડાયા હતા.

0Shares