- LIFE STYLE, slider news

shaheed diwas 2020: ભગત સિંહના કેટલાક અનમોલ વિચાર જે હંમેશા માટે થઈ ગયા અમર

23 માર્ચને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. વર્ષ 1931માં આજના દિવસે ત્રણ સ્વતંત્રતા સેનાની ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસી આપવામાં આવી હતી. ઈતિહાસમાં નોંધાયેલી આ મહત્વપૂર્ણ ઘટનાને આજે પણ શહીદ દિવસ તરીતે મનાવવામાં આવે છે. શહીદ દિવસ તરીકે મહાત્મા ગાંધીની પુણ્યતિથિને પણ મનાવવામાં આવે છે.

23 માર્ચની તારીખે દેશના ત્રણ ક્રાંતિકારી સપૂતોનું નામ સદાય અમર થઈ ગયું હતું. ભગત સિંહ, રાજગુરૂ અને સુખદેવને અંગ્રેજ સાન્ડર્સની હત્યાના અપરાધમાં ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા હતા. ભગત સિંહ, રાજગુરૂ અને સુખદેવમાંથી ભગત સિંહના વિચારો ખુબ જ ઉલ્લેખનીય છે.

જેને વાંચ્યા બાદ તેમના મનમાં ચાલી રહેલા ક્રાંતિકારી વિચારોની ખબર પડે છે. તો ચાલો જાણીએ એવા જ કેટલાક મહાન ક્રાંતિકારી વિચારો વિશે જે શહીદ ભગત સિંહે કહ્યા હતા.

“…व्यक्तियों को कुचल कर, वे विचारों को नहीं मार सकते।” भगत सिंह

“कानून की पवित्रता तभी तक बनी रह सकती है जब तक की
वो लोगों की इच्छा की अभिव्यक्ति करे।” – भगत सिंह

“मैं एक मानव हूँ और जो कुछ भी मानवता को प्रभावित
करता है उससे मुझे मतलब है।“ – भगत सिंह

“मेरा धर्म सिर्फ देश की सेवा करना है।”भगत सिंह

“दिल से निकलेगी न मरकर भी वतन की उल्फत, मेरी
मिट्ठी से भी खूशबू-ए-वतन आएगी।“ – भगत सिंह

“महान साम्राज्य ध्वंस हो जाते हैं पर विचार जिंदा रहते हैं।“ भगत सिंह

0Shares