- slider news, TECHNOLOGY, Trending News

તમારી સાયકલને જાતે જ બનાવો Electric Bike, 70થી 80 kmની ઝડપે દોડશે

આજના સમયમાં જ્યારે દિન-પ્રતિદિન પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે પરિવહન કરતા લોકો તેનો ભોગ બની રહ્યા છે. કારણ કે એક સમયે જ્યારે પેટ્રોલ ડીઝલની કિંમત 40 રૂપિયા કરતા આજના સમયમાં જ્યારે દિન-પ્રતિદિન પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે પરિવહન કરતા લોકો તેનો ભોગ બની રહ્યા છે. કારણ કે એક સમયે જ્યારે પેટ્રોલ ડીઝલની કિંમત 40 રૂપિયા કરતા પણ ઓછી હતી જે આજે વધીને 70 નજીક પહોંચી ગઈ છે જેના કારણે સામાન્ય માનવીને તો તે પરવળે તેમજ નથી.

આજના સમયમાં જ્યારે દિન-પ્રતિદિન પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે પરિવહન કરતા લોકો તેનો ભોગ બની રહ્યા છે. કારણ કે એક સમયે જ્યારે પેટ્રોલ ડીઝલની કિંમત 40 રૂપિયા કરતા પણ ઓછી હતી જે આજે વધીને 70 નજીક પહોંચી ગઈ છે જેના કારણે સામાન્ય માનવીને તો તે પરવડે તેમજ નથી.

ભાવ વધારો તો ઠીક પણ સાધનોની વધતી જતી સંખ્યાને કારણે વાતાવરણમાં પણ ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. પ્રદુષણ વધતું જઈ રહ્યું છે જેના કારણે લોકોને બીમારીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જો કે હવે તો બજારમાં ધીમે ધીમે ઈલેક્ટ્રિક સાધીનો આવવા લાગ્યા છે પણ હજું તે લોકો સુધી પહોંચતા ઘણો સમય લાગશે અને કિંમતે પણ એકાદ અંશે થોડા મોંઘા છે.

ત્યારે આજે અમે તમને એક યુટ્યૂબરનો વીડિયો શેર કરી રહ્યા છીએ જેમાં તે પોતાની સાદી સાયકલને ઈલેક્ટ્રિક બનાવી રહ્યો છે અને એ પણ જાતે જ, જે જોઈને કદાચ જો તમે સારો અખતરો કરો તો તમે પણ તમારી સાયકલને ઈલેક્ટ્રિક બનાવી શકો છો.

નોંધ- આ વીડિયો ફક્ત અમારા વાંચક વર્ગના મનોરંજન તેમજ જુદી-જુદી કારિગરીમાં રસ ધરાવતા લોકોના રસનો વિષય હોવાના હેતુથી અહીં શેર કરવામાં આવ્યો છે. જેનો અન્ય કોઈ ઉદ્દેશ્ય નથી, સાથે જ અમે કોઈ પણ અખતરો જાણકારની દેખરેખ હેઠળ કરવાની સલાહ આપી રહ્યા છીએ. આ વીડિયોને youtubની NASAT Channel પર શેર કરવામાં આવ્યો છે, જેની અમે કોઈ જવાબદારી લેતા નથી.

0Shares