- EDUCATION, Trending News

ધો.10-12 પાસ ઉમેદવારો માટે નોકરીની ઉત્તમ તક, આ રીતે કરો APPLY

SAIL Technician Apprentice Recruitment 2020: સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (SAIL)એ ટેકનિકલ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે, જેમાં ધોરણ 10 અને 12 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા નીચે આપેલી માહિતી વાંચો.

ભરતીથી સંબંધિત માહિતી જાણો

ટેક્નિકલ એપ્રેન્ટિસ માટે 100 પોસ્ટ્સ માટે ભરતી.

  • ઇલેક્ટ્રોનિક
  • મેકેનિકલ
  • ધાતુ વિજ્ઞાન
  • કેમિકલ
  • સિવિલ

જે ઉમેદવારોની 28.02.2020 સુધી લઘુત્તમ વય 18 અને મહત્તમ વય 28 વર્ષ છે, તેઓ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.

અરજી ફી

આ પોસ્ટ પર અરજી કરવા માટે કોઈ ફી નથી.

અરજી તારીખ

અરજી કરવાની તારીખ – 3 માર્ચ 2020

અરજી કરવાની છેલ્લી તારીખ – 17 માર્ચ 2020

કેવી રીતે અરજી કરવી

વધુ માહિતી માટે, તમે સત્તાવાર વેબસાઇટ portal.mhrdnats.gov.in ની મુલાકાત લઈને અરજી કરી શકો છો.

કેવી રીતે થશે પસંદગી

ઉમેદવારોની પસંદગી મેરીટ લિસ્ટના આધારે થશે

0Shares