- ENTERTAINMENT, Trending News, VIRAL NEWS

PHOTO: ફક્ત કિયારા જ નહીં ડબ્બૂના કેલેન્ડરમાં આ એક્ટ્રેસો પણ થઈ છે ટૉપલેસ, લો જુઓ આખું કેલેન્ડર

ડબ્બૂ રતનાની દરેક વખતે કેલેન્ડર ફોટોશૂટમં સ્ટાર્સની એવી તસ્વીરો ખેંચી દે છે જેના કારણે તે સમાચારોમાં છવાઈ જાય છે.

વર્ષ 2020ના ડબ્બૂ રતનાનીના કેલેન્ડર ફોટોશૂટમાં પણ કંઈક એવું જ છે. કિયારા અડવાણી, સની લિયોની અને ભૂમિ પેડનેકર ટૉપલેસ ફોટોશૂટ બાદ હવે બૉલીવુડના ત્રણ અભિનેતાઓનું ફોટોશૂટ ચર્ચામાં છે.

આ ત્રણ અભિનેતાઓના નામ ઋતિક રોશન, વરૂણ ધવન અને જૉન અબ્રાહમ છે. ખાસ વાત છે કે આ ત્રણે અભિનેતા પોતાની ફિટનેસના કારણે હંમેશાથી ચર્ચામાં રહે છે. આ ત્રણેનો લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.

સૌથી પહેલા વાત કરીએ ફિટનેસ ફ્રીક જૉન અબ્રાહમની. જૉને ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોશૂટની તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરમાં જૉન શર્ટલેશ છે અને એક હાથેથી ટૉવેલ પકડેલો છે.

ઋતિકે પણ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીરો શેર કરી. આ તસ્વીરમાં ઋતિક રોશન શર્ટલેસ લુકમાં ટફલુક આપતો જોવા મલી રહ્યો છે. ઋતિકે આ તસ્વીરની સાથે કેટલીક લાઈનો પણ લખી છે.

0Shares