- GUJARAT NEWS, slider news, ગાંધીનગર

ગાંધીનગરઃ LRD ભરતી મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીનું મોટુ નિવેદન કહ્યું…

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ LRD ભરતી મામલે પ્રતિક્રિયા આપી છે. જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું છે કે, કોગ્રેસ LRD ભરતી મુદ્દે રાજકીય રોટલા શેકવાનું બંધ કરે, જૂની પદ્ધતિ પ્રમાણે ભરતી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આજે આંદોલનનો 70મો દિવસ છે, આજે પણ LRD અનામત આંદોલનને લઈને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે.

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે લોકરક્ષક દળની મહિલાઓ છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહી છે. સરકાર દ્વારા આ મામલે જાહેરાત કરવામાં આવી હતી. સરકારની જાહેરાત બાદ પણ હજુ સુધી અનામત વર્ગનું આંદોલન યથાવત છે. મહિલાઓ પરિપત્ર પદ કરવાની માંગ કરી રહી છે.

0Shares