- ENTERTAINMENT, Trending News

ભાભી સાંભળીને ભડકી સારા, ટેણીયાનો કર્યો આવો હાલ, જુઓ VIDEO

બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન અને કાર્તિક આર્યન વચ્ચેની કેમિસ્ટ્રીથી ફેન્સ સારી રીતે વાકેફ છે. કાર્તિક અને સારા છેલ્લા ઘણા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. બંન્ને સોશિયલ મીડિયા પર પણ એક બીજાની ટાંગ ખેચવા અને પ્રેમનો ઈજહાર કરવાથી પણ બાજ નથી આવતા.

કાર્તિક સારા માટે કેવા ઈમોશન્સ રાખે છે એ તેમની પોસ્ટથી જાહેર થઈ જાય છે. હવે વેલેન્ટાઈન ડે પર તેમના દ્વારા શેર કરવામાં આવેલો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં કાર્તિક આર્યન પહાડી વિસ્તારમાં કેટલાક છોકરાઓ સાથે ફુટબૉલ રમતા જોવા મળી રહ્યા છે. જે છોકરા સાથે કાર્તિક રમી રહ્યા છે તેને તે વારં વાર કહે છે. બોલો…બોલો… પછી બોલ ના… કાર્તિકનું ઘણીવાર કહેવા પછી છોકરો કહે છે.

View this post on Instagram

Bhabhi kisko bola ☺️

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

કાર્તિક ભઈયા ભાભી આ ગઈ. આ સાંભળીને ત્યાં ઉભેલા બધા લોકો હસી પડે છે અને કાર્તિક છોકરાને પકડવા જતી સારા અલી ખાનને રોકે છે. સારા કાર્તિકને મારે છે અને તેને કહે છે કે તે બોલાવડાવ્યું ને આ.

0Shares