- વાત સરકારની

મહેસૂલ મંત્રીના હસ્તે કોફી ટેબલ બુક ‘ઇમર્જિંગ આઇકોન એવોર્ડ-૨૦૨૦’નું વિમોચન થયું

તા-10-02-2020 અમદાવાદમાં હોટેલ હયાત રેજન્સીમાં ધ ટાઇમ્સ ગ્રુપ દ્વારા આયોજીત બુક વિમોચન અને વિશેષ પ્રતિભાઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલના હસ્તે ધ ટાઇમ્સ ગ્રૂપ દ્વારા તૈયાર કરવામાં આવેલી કોફી ટેબલ બુક ‘ઇમર્જિંગ આઇકોન એવોર્ડ – ૨૦૨૦’નું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિસપોન્સ હેડ વિક્રમ નેગી, ફિલ્મ ‘હેલ્લારો’ની અભિનેત્રી શ્રદ્ધા ડાંગર, વિવિધ કંપનીઓના ડિરેક્ટર્સ, મેનેજર તેમજ ‘ઇમર્જિંગ આઇકોન એવોર્ડ – ૨૦૨૦’ માટે સન્માનિત થયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

0Shares